Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં નિરાધાર બાળકો અને મહિલાઓને રાશન કીટનું વિતરણ

સર્વ શક્તિ સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ શ્રી નીરજ શેઠીના જન્મ દિન નિમિત્તે અમદાવાદ ખાતે સર્વ શક્તિ સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ જયવંતસિંહ જાડેજાના અઘ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી જરૂરિયાત મંદ અને નિરાધાર બાળકો, મહિલાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સર્વ શક્તિ સેનાની ગુજરાત ટીમ ના લાલદાસ બાપુ કેસરડી ધામ, નરેશ કે રાઠોડ, પ્રવિણ પરમાર, મફતલાલ રાઠોડ, પ્રવિણ ચૌહાણ, અનિરુદ્ધસિંહ જાડેજા, મહિલા ટીમના જ્યોત્સનાબેન, ચંપાબેન, ભાવનાબેન, ભારતીબેન, ખની બેન, નાથીબા, રમીલાબેન, ખુશી મકવાણા, ભાવનાબેન, દીપાબેન, સુમનબેન, નીતાબેન અને અન્ય કમિટીના મેમ્બરને જયવંતસિંહ જાડેજાએ સર્વ શક્તિ સેનાને આગળ લઈ જવાનો સંકલ્પ લેવડાવ્યો હતો અને કમિટીના સભ્યોએ સહકાર આપી કટિબદ્ધ રહેવાનો સુર દોહરાવ્યો હતો. અધ્યક્ષ જયવંતસિંહ જાડેજાએ સર્વનો આભાર વ્યકત કર્યો હતો.

Related posts

હિંમતનગર ખાતે ‘આવો કોઈની મદદ કરીએ’ ગ્રુપ દ્વારા તબીબોનું સન્માન કરાયું

editor

વીરપુરમાં જલારામ બાપાની જન્મ જ્યંતિની સાદગીપૂર્ણ ઉજવણી

editor

શહેરમાં દુકાનોની અંદર જ રહેતા પરિવારનો સર્વે કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1