Aapnu Gujarat
બિઝનેસ

સેન્સેક્સ૩૮૮૫૪ની સપાટીએ બંધ

શેરબજારમાં દિવસના અંતે નજીવો વધારો જોવા મળ્યો છે. જેમાં શેરબજારમાં દિવસના અંતે +૧૪.૨૩ પોઇન્ટનો વધારો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +૧૪.૨૩ અંક એટલે કે ૦.૦૩૭% ટકા વધીને ૩૮,૮૫૪.૫૫ પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +૧૫.૨૦ પોઈન્ટના વધારા સાથે ૧૧,૪૬૪.૪૫ પર બંધ રહી છે.
દિગ્ગજ શેરની વાત કરીઓ તો આજે વિપ્રો, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને હીરો મોટકોકર્પના શેર લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ જી લિમિટેડ, ઇન્ડસઇન્ડ બેંક, પાવર ગ્રિડ, બી.પી.સી.એલ. અને ભારતી એરટેલના શેર લાલ નિશાન પર બંધ થઈ ગયા છે.
સેકટોરીયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે મીડિયા, ફાઇનાન્સ સર્વિસિસ અને પ્રાઇવેટ બેંક ઉપરાંતના તમામ સેક્ટર્સ લીલા નિશાન પર બંધ થયા છે. તેમાં બેંક, ઓટો, એફએમસીજી, પીએસયુ બેંક, ફાર્મા, આઇટી અને મેટલ શામેલ છે.

Related posts

૧૦ કંપનીઓ પૈકીની ૪ની મૂડી ૩૦,૩૩૯ કરોડ ઘટી

aapnugujarat

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં કુલ ૩,૯૩૫ કરોડ ઠાલવી દેવાયા

aapnugujarat

मई में आईटी सेक्टर ने की २४ प्रतिशत ज्यादा हायरिंग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1