Aapnu Gujarat
Uncategorized

જેતપુરમાં મહિલા કોંગ્રેસની જોરદાર રેલી

ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવું, નગરના રસ્તાઓ હાલ બિસ્માર હાલતમાં છે તેનું સમારકામ કરાવવું વગેરે મુદ્દાઓને લઈ રેલી યોજવામાં આવી હતી. ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે અને પોલીસ તેમજ કાયદાનો ડર બતાવીને દબાવવાનો પ્રયત્ન કરે છે. રેલી દરમિયાન કેટલાક કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના પાંચ આગેવાનોએ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાને લઈ જેતપુર મામલતદારને આવેદનપત્ર પણ સુપ્રત કર્યું છે.


(અહેવાલ / વિડિયો :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

કારમાં અવનવી ટેકનિકથી ઇંગ્લિશ દારૂ છુપાવી હેરાફેરી કરતાં ઇસમોની પ્રવૃત્તિ નાકામયાબ કરતી ગીર-સોમનાથ એલ.સી.બી.

aapnugujarat

ત્રણ જિલ્લાના છ બૂથ પર ૧૪ ડિસેમ્બરે ફેર મતદાન

aapnugujarat

પીઠડીયા ગામમાં કૃષિ કાયદાનો જબરદસ્ત વિરોધ

editor

Leave a Comment

UA-96247877-1