Aapnu Gujarat
Uncategorized

કારમાં અવનવી ટેકનિકથી ઇંગ્લિશ દારૂ છુપાવી હેરાફેરી કરતાં ઇસમોની પ્રવૃત્તિ નાકામયાબ કરતી ગીર-સોમનાથ એલ.સી.બી.

ગીર- સોમનાથજિલ્લાવિસ્તારમાંઅસામાજિક પ્રવૃતિ ડામવા ગેરકાયદેસર રીતે દારૂનીહેરાફેરીતથાવેચાણકર્તાકરતાઇસમોની પ્રવુતિ નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરે આ બાબતે સખત સૂચના આપેલ હોય જે અનુસંધાન ગીર-સોમનાથએલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરબી.બી.કોળીનાં સીધા માર્ગદર્શન અનુસંધાને દારૂની થતી હેરાફેરી રોકવા પોલીસ કોન્સ્ટેબલ રમણ સોલંકી. પ્રવીણ મોરી. તથા ધર્મેન્દ્ર સિંહ ગોહિલ ઉના પોલીસ સ્ટેશનવિસ્તારમાં પેટ્રોલિગમાં હોય તે દરમિયાન પોલીસ કોસ્ટેબલ પ્રવીણ મોરી બાતમીનાઆધારે દીવ તરફ આવતી ટાટા ઈન્ડિગો કાર (જીજે.૧૨.પી.૭૦૮૭) ને રોકાવી ત્યારબાદ ચેકિંગ દરમ્યાન અલગ અલગ બ્રાન્ડની ૯૦ બોટલો કિંમત રૂ.૧૨૦૦૦૦/- અને કારચાલક સાહિલ અકબર શા શામદાર ફકીર (ઉંમર ૨૨, રહે વેરાવળ)ને પકડી પાડી અને તેના સાગરીત કેયુર ઉર્ફે ડી.કે. દાદાભાઈ પંજા રહે વેરાવળ, બારકોટવાળાને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

કેસર કેરીનો પાક મોડો આવવાની સંભાવના

aapnugujarat

નવસારીમાં તરૂણે મિત્રને ફોન કર્યા બાદ નદીમાં મોતની છલાંગ લગાવી

editor

વેરાવળ ખાતે ખેડૂતોનુ સન્માન કરાયુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1