Aapnu Gujarat
ગુજરાત

રતનપુરા ગામમાં ૮ શકુનિ ઝડપાયા

કાંકરેજ તાલુકાના રતનપુરા ગામમાં જુગાર રમતા ૮ શકુનિઓને થરા પોલીસે ઝડપ્યા છે. થરા વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ થાય તે અનુસંધાને પી.એસ.આઇ. એમ.બી દેવડા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઈને મળેલી બાતમીના આધારે વરજંગજી નાગજી ઠાકોરના ઘર પાસે જાહેરમાં કેટલાક શખ્સો પત્તા રમી રહ્યા હતાં જેમની પકડી પાડવામાં આવ્યાં છે. આ તમામ પાસેથી ૧૬૬૪૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
(અહેવાલ :- મોહંમદ ઉકાણી, કાંકરેજ)

Related posts

માત્ર દારૂ પીધો હોય તો પોલીસ સ્ટેશનમાં જામીન મળી જશે

aapnugujarat

રિપિટ થિયેરી : ગુજરાતમાં જુના ચહેરાઓને તક અપાઇ

aapnugujarat

पर्यटकों की संख्या बढ़ी, पर्यटन विभाग का लाभ घटा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1