Aapnu Gujarat
ગુજરાત

થરા નગરપાલિકા વિસ્તારમાં બનેલા રોડમાં ભ્રષ્ટાચાર

બનાસકાંઠા કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારમાં બનાવેલા આરસીસી રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. રોડ જોતાંજ સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. લોક ડાઉન પહેલાં પહેલાં બનાવેલા આ રોડમાંથી કપચી બહાર આવી ગઈ છે. આવા ભ્રષ્ટ લાલચી કોન્ટ્રાક્ટરના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. થરા પાલિકા વિસ્તારમાં આવાં અનેક કામો છે જેમાં આર.સી.સી. તેમજ બ્લોક જેવાં કામોમાં કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચારો ની હદ વટાવી દીધી છે.
(તસવીર / અહેવાલ :- મોહંમદ ઉકાણી, બનાસકાંઠા)

Related posts

Potable tap water will be supplied to 100% homes next 3 years by 2022 in State : CM Vijay Rupani

aapnugujarat

શહેરનાં પૂર્વ-દક્ષિણઝોનના કેટલાક ભાગોમાં ડ્રેનેજ લાઈન નથી

aapnugujarat

મોબાઈલનો ગ્રે માર્કેટનો કારોબાર વધશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1