Aapnu Gujarat
Uncategorized

વેરાવળના આરતી ઠકરારે શરૂ કર્યું પારિવારિક ગરબા શીખવાડવાનું

નવલી નવરાત્રિ અને મા જગદંબાની આરાધના કરવા માટેનો સમય હવે થોડા દિવસોમાં જ શરુ થઇ રહ્યો છે ત્યારે આજના વેસ્ટર્ન કલ્ચરમાં અને માત્ર શોખ માટે જ ચાલતા દાંડીયા રાસ ગરબા સંચાલકો ધમધમી રહ્યા છે ત્યારે વેરાવળમાં આરતી ઠકરાર દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી માત્ર બહેનો માટે રાસ ગરબા શીખવાડવામાં આવે છે અને તેમાં પણ ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા પ્રાચીન રાસ ગરબાને જ મહત્વ આપવામાં આવે છે. વેરાવળમાં મહિલાઓ શિસ્તબદ્ધ અને પારિવારિક રાસ ગરબા માટે અહીં મોટી સંખ્યામાં આવતાં હોય છે.
વેરાવળ મા છેલ્લા ૧૮ વષઁ થી ચાલતા માત્ર મહીલાઓ માટે રાસ ગરબા શીખવાડાય છે તે જોઇને વેરાવળ ના વન મા પ્રવેશેલી મહીલાઓ પણ અહી મોટી સંખ્યામાં જોવા મળી રહી છે અને રાસ ગરબા હરીફાઇમાં જોડાઇને આપણી સંસ્કૃતિને જાળવી રાખવામા સહભાગી બની છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌશાળાને દવા રૂપે અનુદાન

aapnugujarat

પાલિતાણામાં કતલખાના તરત બંધ કરાવવા માંગ

aapnugujarat

ધોરાજી પોલીસે ખંડણીખોરો ઝડપ્યા

editor

Leave a Comment

UA-96247877-1