Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના ૪,૧૨૯ નવા કેસ

દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪ હજાર ૧૨૯ નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ વધીને ૨.૫૧ ટકા થયો છે. ૪૬૮૮ દર્દી સાજા થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૪૩ હજાર ૪૧૫ થઈ છે. કુલ ૪ કરોડ ૪૦ લાખ ૨૯૮ લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો ૫ લાખ ૨૮ હજાર ૫૩૦ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૨૧૭ કરોડ ૬૮ લાખ ૩૫ હજાર ૭૧૪ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૧ લાખ ૬૭ હજાર ૭૭૨ ડોઝ અપાયા હતા. સપ્ટેમ્બરમાં નોંધાયેલા કેસ આ મુજબ છે. ૨૫ સપ્ટેમ્બરે ૪૭૭૭ નવા કેસ નોંધાયા હતા. ૨૪ સપ્ટેમ્બરે ૪૯૧૨ નવા કેસ નોંધાયા હતા. ૨૩ સપ્ટેમ્બરે ૫ હજાર જેટલા કેસ નોંધાયા હતા. ૨૨ સપ્ટેમ્બરે ૫૪૪૩ નવા કેસ નોંધાયા હતા. ૨૧ સપ્ટેમ્બરે ૪૫૧૦ નવા કેસ નોંધાયા હતા. ૨૦ સપ્ટેમ્બરે ૪૦૪૩ નવા કેસ નોંધાયા હતા. ૧૯ સપ્ટેમ્બરે ૪૮૫૮ નવા કેસ નોંધાયા હતા. ૧૮ સપ્ટેમ્બરે ૪૫૫૫ નવા કેસ નોંધાયા હતા. ૧૭ સપ્ટેમ્બરે ૫૭૪૭ નવા કેસ નોંધાયા હતા. ૧૬ સપ્ટેમ્બરે ૬૨૯૮ નવા કેસ નોંધાયા હતા. ૧૫ સપ્ટેમ્બર ૬૪૨૨ નવા કેસ નોંધાયા હતા. ૧૪ સપ્ટેમ્બરે ૫૧૦૮ નવા કેસ નોંધાયા હતા. ૧૩ સપ્ટેમ્બરે ૪૩૬૯ નવા કેસ નોંધાયા હતા. ૧૨ સપ્ટેમ્બરે ૫૨૨૧ નવા કેસ નોંધાયા હતા. ૧૧ સપ્ટેમ્બરે ૫૦૪૧ કેસ નોંધાયા હતા. ૧૦ સપ્ટેમ્બરે ૫૫૫૪ કોરોના કેસ નોંધાયા હતા. ૯ સપ્ટેમ્બરે ૬૦૯૩ નવા કેસ નોંધાયા હતા. ૮ સપ્ટેમ્બરે ૬૩૯૫ નવા કેસ નોંધાયા હતા.
૭ સપ્ટેમ્બરે ૫૩૭૯ નવા કેસ નોંધાયા હતા. ૬ સપ્ટેમ્બરે ૪૪૧૭ નવા કેસ નોંધાયા હતા. ૫ સપ્ટેમ્બરે ૫૯૧૦ નવા કેસ નોંધાયા હતા. ૪ સપ્ટેમ્બર ૬૮૦૯ નવા કેસ નોંધાયા હતા. ૩ સપ્ટેમ્બરે ૭૨૧૯ નવા કેસ નોંધાયા હતા. ૨ સપ્ટેમ્બરે ૬૧૬૮ નવા કોરોના કેસ નોંધાયા. ૧ સપ્ટેમ્બરે ૭૯૪૬ નવા કેસ નોંધાયા હતા.

Related posts

મોદીજી બાંગ્લાદેશ માટે સત્યાગ્રહ કર્યો તો અમને ગાળો કેમ આપી રહ્યા છે ? : ઓવૈસી

editor

પોતાનો પુત્ર વડાપ્રધાન ન બની શકતા સોનિયા ગાંધી દુખી છે : ભાજપ

editor

2047 में आजादी के 100वें वर्ष में प्रवेश करने तक बीजेपी सत्ता में काबिज रहेगी : राम माधव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1