Aapnu Gujarat
Uncategorized

કોંગ્રેસમાં અનુસૂચિત જાતિના નેતાની કરાઈ વરણી

કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આજ રોજ અનુસૂચિત જાતિના નેતાની નિમણુક કરવામાં આવી હતી.આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગાન વંદેમાતરમથી કરવામાં આવી હતી.

અનુસૂચિત જાતિના નેતા તરીકે હિતેન્દ્ર પીઠડીયાની નિમણુક કરવા આવી તો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી  ડોક્ટર રઘુ શર્મા , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી જગદીશ ઠાકોર , શ્રી પરેશ ધાનાણી , શ્રી અમિત ચાવડા , શ્રી અર્જુન મોઢવાડિયા , શ્રી જીગ્નેશ મેવાણી , શ્રી સુખરામ રાઠવા ,શ્રી નૌશાદ સોલંકી ધારાસભ્ય હાજર રહ્યા હતા

Related posts

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

editor

अहमदाबाद का बापा सिताराम ट्रस्ट सोमनाथ में सफाई करेगा

aapnugujarat

લોકસભાનો જંગ : સૌરાષ્ટ્રની ૩ સીટો પર કાંટે કી ટક્કર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1