Aapnu Gujarat

Tag : SHEMDABAD

Uncategorized

કોંગ્રેસમાં અનુસૂચિત જાતિના નેતાની કરાઈ વરણી

editor
કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આજ રોજ અનુસૂચિત જાતિના નેતાની નિમણુક કરવામાં આવી હતી.આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગાન વંદેમાતરમથી કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિના નેતા તરીકે હિતેન્દ્ર પીઠડીયાની નિમણુક કરવા આવી તો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી  ડોક્ટર રઘુ......
UA-96247877-1