Aapnu Gujarat
National

પતિએ પત્નીની હત્યા કરી કારણ જાણી લાગશે નવાઈ

ઘણા હત્યા ના કિસ્સા જોવા મળે છે પરંતુ આ સમાચાર ઘણા નવાઈ લાગે એવા છે. બેંગ્લોરના તારાબનાહલ્લીમાં રહેતા ૩૨ વર્ષીય મુબારકે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી.કારણ જાણીને તમને નવાઈ  લાગશે.મુબારકે પોતાની પત્ની શીરીનબાનું ની હત્યા ટેસ્ટી ચીકન ફ્રાય બનાવતા ન આવડતા લાકડાના લોગ વડે હુમલો કરી મોતને ધાટ ઉતારી હતી. અને ઈજાને કારણે દમ તોડ્યો હતો. હત્યા બાદ મુબારકે લાશને તળાવમાં ફેકી દીધી હતી જેના થી તેના પર શંકાનો ઘેરોના વર્તાય.શીરીનના માતા-પિતા દ્વારા અચાનક પુત્રીના ગુમ થવા પર શંકા જતા તેમણે મુબારક વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોધાવી હતી.કડક પુછતાછ બાદ મુબારકે ગુનો કબુલ્યો હતો.   

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સર્જાઈ મોટી દુર્ઘટના

editor

યાત્રાધામ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે

editor

यूक्रेन : रूसी सेना ने नष्ट कर दिए अपने स्वयं के उपकरण, जानिए क्या है सच?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1