Aapnu Gujarat
National

મહિલા હોકી ટીમ સાથે પીએમ મોદીએ કરી વાત,જાણો પીએમ મોદીએ શું કહ્યુ?

ટોકિયો ઓલિમ્પિકમાં મેચ હારીને પણ ભારતીય મહિલા ટીમે લોકોના દિલ જીતી લીધા છે.બ્રિટન સામે શાનદાર અને જોરદાર મુકાબલો કરી દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યું છે. ત્યારે મેચ હાર્યા બાદ વડાપ્રધાન મોદીએ હોકી ટીમની ખેલાડીઓ અને કોચ સાથે ફોન પર વાત કરી હતી.આ દરમિયાન બધી ખેલાડી ભાવુક થઈ ગઈ હતી.વાત કરતા ટીમની ખેલાડીઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. પીએમ મોદીએ સાથે સાથે કહ્યુ હતુ કે, તમારે રડવાનુ નથી, તમારે નિરાશ થવાની જરૂર નથી. આખા દેશને તમારી પર ગર્વ છે. ખેલાડીઓને કહ્યુ હતુ કે, ભલે મેડલ ના આવ્યો હોય પણ તમારો પરસેવો દેશની કરોડો દીકરીઓ માટે પ્રેરણા બની ગયો છે. તેમણે કોચ અને તમામ પ્લેયર્સને અભિનંદન આપ્યા હતા.

Related posts

कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी ने एलपीजी ,पेट्रोल, डीजल की कीमतों में लगातार बढ़ोतरी पर किया प्रदर्शन

aapnugujarat

યુક્રેનમાંથી પરત આવી રહેલા 16 હજાર મેડિકલ ના વિદ્યાર્થીઓનું આગામી સમયમાં શું થશે?

editor

જમ્મુ-કાશ્મીરમાં સર્જાઈ મોટી દુર્ઘટના

editor

Leave a Comment

UA-96247877-1