Aapnu Gujarat
Uncategorized

જિજ્ઞેશ વાઘેલાની અમદાવાદ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના મહામંત્રી તરીકે વરાણી

અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારના ભાજપનાં યુવા અને ઉત્સાહી કાર્યકર જિજ્ઞેશ વાઘેલાની અમદાવાદ જિલ્લા ભાજપના અનુ. જાતિ મોરચાના મહામંત્રી તરીકે વરણી કરાતા સાણંદ ભાજપનાં કાર્યકર્તાઓએ આ નિમણૂંક સહર્ષ વધાવી જિજ્ઞેશભાઈને અભિનંદન પાઠવ્યા છે. જિજ્ઞેશ વાઘેલાને ‘આપણું ગુજરાત’ દૈનિકના તંત્રી દેવેન વર્મા અને ધંધુકાના પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્માએ તેમની વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં છે.

Related posts

Sensex closes new high at 40,469.78

aapnugujarat

टेस्ट क्रिकेट सर्वोपरी : गेल

editor

એસટીમાં ગૌમાંસની હેરાફેરી કરતી બે મહિલા ઝડપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1