Aapnu Gujarat
National

ઉત્તરાખંડને નવા મુખ્યમંત્રી મળ્યા

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી બનશે.દહેરાદૂનમાં યોજાયેલી વિધાયક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.તીરથ સિંહ રાવતના રાજીનામા બાદ કેટલાક નામ આ પદ માટે રેસમાં હતા.પરંતુ પુષ્કરસિંહએ આ પદ માટે બાજી મારી લીધી હતી. પુષ્કર સિંહ ધામીનો શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે છ વાગે યોજાશે.  

Related posts

यूक्रेन : रूसी सेना ने नष्ट कर दिए अपने स्वयं के उपकरण, जानिए क्या है सच?

aapnugujarat

રાજસ્થાનમાં કોરોના નેગેટિવ રિપોર્ટ વિના એન્ટ્રી પર પ્રતિબંધ

editor

બિહારમાં ૧૫ મે સુધી લોકડાઉન

editor

Leave a Comment

UA-96247877-1