Aapnu Gujarat
National

રાજસ્થાનમાં કોરોના નેગેટિવ રિપોર્ટ વિના એન્ટ્રી પર પ્રતિબંધ

કોરોનાવાઈરસ બીમારીના કેસ વધી જતાં ચેપનો ફેલાવો કાબૂમાં લાવવા માટે રાજસ્થાન સરકાર કડક બની છે. તેણે રાજ્યમાં પ્રવેશનાર લોકો માટે તેમજ રાજ્યની બહાર જતા લોકો માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવી દીધું છે.
સમગ્ર રાજસ્થાનમાં શાળાઓમાં ૧-૯ ધોરણો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટો પોતપોતાના જિલ્લામાં રાતે ૮થી બીજા દિવસે સવારે ૬ વાગ્યા સુધી નાઈટ-કર્ફ્યૂ લાગુ કરી શકે છે, પરંતુ એ માટે તેમણે રાજ્ય સરકારની પૂર્વમંજૂરી લેવાની રહેશે.

Related posts

આસામમાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ

editor

Entry Of Foreign Universities In India, Know What UNESCO Reported?

aapnugujarat

‘RRR’ જુનિયર NTRનું વ્રત: ૨૧ દિવસ ઉધાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1