Aapnu Gujarat
Uncategorized

ભાવનગરના જુનિયર અમિતાભ કરશે બિગ – બીના જન્મ દિનની ઉજવણી

આવતીકાલે ૧૧ ઓક્ટોબરના દિવસે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો ૭૮મો જન્મ દિવસ છે. અમિતાભના ચાહક અને ભાવનગરના જુનિયર બચ્ચન પિનાકિન ગોહિલ તેમના આઈડલ અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ અનેરી રીતે ઉજવવાના છે. પિનાકિન ગોહિલ આવતીકાલે બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન અંતર્ગત ૨૧ બાળાઓને સ્કુલ બેગ અને ફ્રીમાં માસ્કનું વિતરણ કરશે તેમજ થેલેસેમિયા પિડિત બાળકોને વિશેષ કીટ આપશે. લોકોને કોરોના મહામારીથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃત કરવામાં આવશે.


(તસવીર / વિડયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

જિલ્‍લા રોજગાર કચેરી દ્વારા તા.૨૩મીએ ધારી ખાતે ભરતી મેળો યોજાશે

aapnugujarat

ઉઘરાણી તકરાર : વેપારીને એસિડ પીવડાવતા મોત

aapnugujarat

કોંગ્રેસ દિશા વિહીન છે, ભાજપ જ જંગી બહુમતીથી વિજય મેળવશે – જયેશ રાદડિયા

editor

Leave a Comment

UA-96247877-1