Aapnu Gujarat
ગુજરાત

કદવાલ ગામમાં થાંભલા નમી પડ્યા લોકોમાં ગભરાટ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાલ ગામમાં સ્મશાન નજીકમાં ખેતીવાડી કૂવાની લાઈન પસાર થાય છે અને તેના થાંભલા ૨ ફુટ ઉંડા રોપેલા હોવાથી લાઈન નમી ગઈ છે અને લાઈટના વાયર જમીનથી ૪ ફૂટ જ ઉપર છે અને તેના નીચે જવાથી કરંટ લાગે છે, ત્યાંના સ્થાનિક ખેડૂતોએ વારંવાર GEB ઑફિસમાં જાણ કરવા છતાં તેની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી અને કોઈ ખેડૂતના ઘરના વ્યક્તિ અથવા મજૂરનું કરંટ લાગવાથી કોઈનું મૃત્યુ થાય તો તેનું જવાબદાર કોણ રહશે.?
(તસવીર / અહેવાલ :- મહેશ ચારેલ, સંજેલી)

Related posts

મ્યુનિ. બોર્ડ બેઠકમાં ભારે હોબાળો થયો : આમને સામને આક્ષેપ

aapnugujarat

अहमदाबाद एयरपोर्ट पर ७ करोड़ का सोना जब्त

aapnugujarat

વડોદરામાં તા. ૧૪ ઓગષ્ટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિરાટ યુવા સંમેલન યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1