Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરમાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા બાળ પોષણ દિવસની ઉજવણી

મહિલા અને બાળ અધિકારી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મહિલા સશકિતકરણ પખવાડિયા અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરેન્દ્રનગરના ફિલ્ડ ઓફિસર તેમજ મહિલા શકિત કેન્દ્રની ટીમ દ્વારા મહિલા બાળ પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અન્વયે જિલ્લાના વઢવાણ તાલુકાની આંગણવાડી કેન્દ્રો અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો મૂળી તથા સંકલિત બાળ વિકાસ યોજનાની ટીમ દ્વારા વાનગી પ્રદર્શન કરી મહિલા બાળ પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, પી.બી.એસ.સી. સેન્ટર અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો તથા વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલા બાળ પોષણ દિવસ અંતર્ગત સેટકોમ પ્રોગ્રામ નિહાળવામાં આવ્યો હતો.

Related posts

ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાના હેતુ સાથે મેદાનમાં ઉતરીશું : સ્મીથ

aapnugujarat

ગીર-સોમનાથ આરપીએફ પોલીસની પ્રશંસનીય કામગીરી

aapnugujarat

મોટી પાનેલી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

editor

Leave a Comment

UA-96247877-1