Aapnu Gujarat
Uncategorized

બી જે મેડિકલ જુનિયર ડોક્ટરની હડતાળ

આજ રોજ અમદાવાદ બી.જે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોએ  રૂટીન કામથી દુર રહીને પ્રતિક હડતાળ કરી હતી અને જો તેઓની માંગ પૂરી નહીં થાય તો આગામી સમયમાં બધા કામ થી દુર રહશે તેવુ જણાવવામાં આવ્યુ હતુ .એમની મુખ્ય માંગ એ છે કે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સાહેબ દ્વારા જે જુનિયર ડોક્ટર સાથે ગેરવર્તણૂક અને તાનાશાહી કરવામાં આવે છે

એ સદંતર બંધ થવી જોઈએ અને એક નિષ્પક્ષ તપાસ કમિટીની  રચના થાય અને એનો રિપોર્ટ સીધો સ્વાસ્થ્ય મંત્રીને ગાંધીનગર જાય અને કમિટી રચાય અને કમિટીનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી  તે દરમ્યાન ડોક્ટર કમલેશ ભાઈને હોદ્દા  પર થી દુર કરવામાં આવે કાલ થી અચોક્કસ મુદ્દત માટે હડતાળ કરવાંમાં આવશે

Related posts

ઢસાના માંડવા પાસે સર્જાયો ભયાનક અકસ્માત

editor

વેરાવળમાં ભાજપ – કોંગ્રેસ સાથે મળીને ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે : જગમાલ વાળા

aapnugujarat

વેરાવળમાં બે જોડીયા ભાઈઓનો આપઘાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1