Aapnu Gujarat
Uncategorized

ડીસા તાલુકાના સોયલા ગામે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ

સોમવારના રોજ ડીસા તાલુકાના સોયલા ગામે પંચાયત ઓફિસમાં ચૂંટણી અધિકારી તરીકે એમ.ડી.માળી આંકડા મદત તાલુકા પંચાયત ડીસા. સરપંચ મીઠી બેન નારણભાઈ જોષી ના અધ્યક્ષ સ્થાને તલાટી કમ મંત્રી વી.આર.દેસાઈ.પૂર્વ સરપંચ હડિયલ સમદાબેન મહેશભાઈ પ્રવીણભાઈ વી.સી.ઇ દ્વારા  ઉપસરપંચની ચુંટણી પ્રકિયા યોજાઈ હતી.જેમાં કોઈ ફોર્મ ના આવતા ઉપ સરપંચ તરીકે જોષી પરષોતમભાઈ મહાદેવભાઈને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

ગ્રામપંચાયતના ચુંટાયેલા સભ્યો અને પૂર્વ ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યોનું ગામ લોકો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સરપંચ.ઉપસરપંચ અને નવા નિમાયેલા સભ્યોનું આગેવાનો અને ગ્રામજનો દ્વારા ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦’મી જયંતીની ઉજવણી સોમનાથમાં કરવામાં આવી

aapnugujarat

टाटा-मिस्त्री विवाद : उच्चतम न्यायालय ने सुरक्षित रखा फैसला

editor

રાજ્ય મંત્રી જસવંત સિંહ ભાભોર પરિવાર સાથે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1