Aapnu Gujarat
National

મદદ માંગણી સાથે લોકો સોનુ ના ઘરે પહોચ્યા

કોરોનાની ગંભીર પરિસ્થતિમાં ઘણા સેલીબ્રીટી મદદ માટે હાથ લંબાવ્યો છે ત્યારે સોનુ સૂદ જરૂરિયાતમંદ લોકોના મસીહા બની ગયા છે.રાત-દિવસ સોનુ લોકોની મદદ માટે ખડેપગે સેવા માટે તત્પર છે.સોશિયલ મીડિયાપર વિડીઓ જોવા મળ્યો હતો. જેમાં સોનુ પર લોકોને મદદની અતુટ આશ હોવાથી આજે સોનુના ઘર બહાર લોકો મદદની માંગણી સાથે પહોંચી ગયા હતા.લોકો સાથે વાત કરી હતી. સોનુએ લોકોની મદદનો વિશ્વાસ અપાયો હતો.આ મહામારીમાં સોનુ દેશના લોકો માટે હીરો બની ગયો છે.

Related posts

દીલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયાએ ફરી વીડીયો જારી કરી ઓપન ડિબેટ માટે ગુજરાતના શિક્ષણ મંત્રીને ચેલેન્જ આપી

aapnugujarat

શિવસેનાએ પાર્ટીના બીજા પ્રવક્તા તરીકે અરવિંદ સાવંતની નિમણૂંક કરી

editor

છતીસગઢના રાયપુર માં ૧૦ દિવસનું લોકડાઉન

editor

Leave a Comment

UA-96247877-1