Aapnu Gujarat
National

રવિના ટંડને દિલ્હીમાં ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા

કોરોનાની બીજી ઘાતક લહેરમાં દરેક સામાન્ય વ્યક્તિ થી લઈને સેલીબ્રીટી સુધી દરેક એકબીજાને પોતાનાથી બનતી મદદ કરે છે.સંક્રમણના વધારા થી બેડ,ઓક્સિજનની અછત છે ત્યારે દેશમાં ઓક્સિજનની સમસ્યા વચ્ચે રવિના ટંડને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. રવિના અને તેની ટીમ મળીને સતત સાથે કામ કરી રહી છે. તાજેતરમાં તેણે દિલ્હીમાં ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા.

Related posts

મહારાષ્ટ્રમા પૂરે સર્જ્યો વિનાશ

editor

डाइजेशन अच्छा रखने से लेकर डायबिटीज कंट्रोल करता है केले के फूल से बना काढ़ा

aapnugujarat

कौन है भारत के टॉप यूटुबर्स जानिए हमारे साथ | 2022

aapnugujarat

Leave a Comment

UA-96247877-1