Aapnu Gujarat
National

મમતાએ બંગાળના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચુંટણીની પ્રચંડ જીત બાદ આજે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે ત્રીજીવાર શપથ લીધા.ફરી પશ્ચિમબંગાળમાં ફરી વાર મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની સરકાર બની છે.આજે કોરોનાની વિકટ પરિસ્થિતિને કારણે  નાનકડો શપથ સમારોહ યોજવામાં આવ્યો હતો.આ સમારોહમાં ફક્ત મમતા બેનર્જીએ શપથ લીધા.રાજ્યપાલ જગદીશ ધનખડે દ્વારા મમતાને શપથ અપાવવામાં આવ્યા હતા.અન્ય કોઈ મંત્રીએ શપથ લીધા નહોતા

Related posts

इस मंदिर में तीनों पहर बदलता है माता का स्वरुप, दूर-दूर से चमत्कार देखने आते हैं भक्त

aapnugujarat

પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે કોરોના અંગે ચર્ચા

editor

ઉત્તર પ્રદેશમાં મેઘ પ્રલય,બે દિવસ સ્કુલ-કોલેજો બંધ

editor

Leave a Comment

UA-96247877-1