Aapnu Gujarat

Month : February 2024

ગુજરાત

ગુજરાત સરકારના કર્મચારીઓ આનંદોઃ મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4%નો વધારો

aapnugujarat
લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને ત્રણ મહત્ત્વના નિર્ણય લીધા છે. તે મુજબ ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. જુલાઈ 2023થી અમલમાં આવે તે રીતે મોંઘવારી ભથ્થું ચાર ટકા વધારવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું કે રાજ્યસેવાના અને......
ગુજરાત

સૌરાષ્ટ્રના 8 સાંસદોમાંથી 2 સીટ પર જ ભાજપ રીપીટ કરે તેવી શક્યતા

aapnugujarat
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ જાણે રાજકીય પક્ષોમાં ઉમેદવારોના નામ જાહેર કરવાની હોડ જામી છે. ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ ભાજપ 100 ઉમેદવારના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે. ગુજરાતની 26 બેઠકો પર સેન્સ પ્રક્રિયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી......
રાષ્ટ્રીય

1993ના બોમ્બ વિસ્ફોટના આરોપી અબ્દુલ કરીમ ટુંડાને કોર્ટે કર્યો નિર્દોષ જાહેર,

aapnugujarat
1993ના બોમ્બ વિસ્ફોટને લઈને કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ટુંડાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે અબ્દુલ કરીમ ટુંડાને કોઈપણ કેસમાં દોષિત ઠેરવ્યા નથી. રાજસ્થાનના અજમેરની ટાડા કોર્ટે આ નિર્ણય આપ્યો છે. કોર્ટે ઘટનાના 31 વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. એ જ રીતે,......
રાષ્ટ્રીય

વધતી ગરમીને કારણે હિમાલય ઓગળી રહ્યો છે, 90 ટકા સૂકાઈ જવાની આગાહી

aapnugujarat
માનવીય પ્રવૃત્તિઓના કારણે વિશ્વનું તાપમાન સતત વધી રહ્યું છે. 2023 ઈતિહાસનું સૌથી બીજું ગરમ વર્ષ રહેવા પામ્યું હતું. નિષ્ણાતો પહેલાથી જ કહી ચૂક્યા છે કે ક્લાઈમેટ ચેન્જ હવે ભવિષ્યની વાત નથી, તે વર્તમાન બની ગઈ છે. માનવજાત માટે તે સૌથી મોટો પડકાર બની ગયો છે. ‘ત્રીજા ધ્રુવ’ તરીકે ઓળખાતા હિમાલય......
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશના ડિંડોરીમાં પીકઅપ વાનને નડ્યો ગંભીર અકસ્માત, 14 લોકોના મોત

aapnugujarat
મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક ગોઝારો અકસ્માત થયો છે. સીમંત વિધિ પતાવીને પરત ફરી રહેલા પરિવારજનોને આ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ભયાનક અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. તો 21 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને શાહપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે, જેમાંથી કેટલાકની......
રાષ્ટ્રીય

સંદેશખાલી હિંસા : નાસતા ફરતા શેખ શાહજહાંને પોલીસે દબોચ્યો

aapnugujarat
પશ્ચિમ બંગાળના સંદેશખાલી હિંસા પ્રકરણમાં તૃણમુલ કોંગ્રેસના નેતા અને મમતા બેનરજીના સાથીદાર શાહજહાંની પોલીસે આખરે ધરપકડ કરી હતી. છેલ્લા બે મહિનાથી પોલીસ તેને શોધી રહી હતી પરંતુ શાહજહાંનો કોઈ પતો ન હતો. શાહજહાંએ તેના ઘરે તપાસ કરવા આવેલી ઈડીની ટીમ પર ઘાતક હુમલો કરાવ્યો ત્યારથી તેની શોધખોળ ચાલુ હતી. શાહજહાંએ......
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના H-1B સહિતના વિઝા માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો

aapnugujarat
અમેરિકાના H-1B વિઝા અને બીજી વિઝા કેટેગરી માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો આજથી લાગુ થઈ રહ્યો છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસે ફાઈનલ રૂલની જાહેરાત કરી છે જે મુજબ ચોક્સસ વિઝા કેટેગરી માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફી વધી ગઈ છે. ઈમિગ્રેશન સેક્ટરના એક્સપર્ટ કહે છે કે વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરનાર એમ્પ્લોયરે......
આંતરરાષ્ટ્રીય સમાચાર

UK સરકારે ઈમિગ્રેશનના નિયમો આકરા બનાવ્યા

aapnugujarat
ઈમિગ્રેશન એ અમેરિકા અને કેનેડા ઉપરાંત UK માટે પણ એક મહત્ત્વનો મુદ્દો બની ગયો છે. UKમાં પણ ધીમે ધીમે ઈમિગ્રેશન વિરોધી વાતાવરણ જામતું જાય છે. તેના કારણે યુકેએ નવા કડક નિયમો લાગુ કર્યા છે જેના કાણે નેટ ઈમિગ્રેશનમાં ઘટાડો થવાની શક્યતા છે. યુકે સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2024 માટે......
બિઝનેસ

ભારતમાં માત્ર 0.2 ટકા ઈન્વેસ્ટરો 75 ટકા જેટલું સ્ટોક ટ્રેડિંગ કરે છે

aapnugujarat
ભારતમાં શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવામાં અમુક એક્ટિવ રોકાણકારો સૌથી મોટી ભૂમિકા ભજવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના એક રિપોર્ટ પ્રમાણે માત્ર 0.2 ટકા એક્ટિવ રોકાણકારો ભારતમાં સ્ટોક માર્કેટના ટ્રેડિંગમા્ં 75 ટકા હિસ્સો ધરાવે છે. ટેક્સ પેમેન્ટમાં જે રીતે અમુક હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સની મહત્ત્વની ભૂમિકા છે તેવી જ રીતે સ્ટોક ટ્રેડિંગ......
બિઝનેસ

FMCG કંપનીઓએ 10 ટકા ભાવવધારો ઝીંકી દીધો

aapnugujarat
ભારતમાં મોંઘવારી અને ભાવવધારો એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કાચી સામગ્રી મોંઘી થવાના કારણે ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓ તેમની ચીજવસ્તુઓના ભાવ સતત વધારતા હોય છે. તાજેતરમાં પણ એફએમસીજી સેક્ટરની કંપનીઓએ તેમની પ્રોડક્ટના ભાવમાં 10 ટકા સુધી વધારો કર્યો છે. આ વધારે સાબુ, શેમ્પૂ, તેલ, ટૂથપેસ્ટ જેવી કેટેગરીમાં જોવા મળ્યો......
UA-96247877-1