Aapnu Gujarat

Month : July 2018

મંદિરમાં દલિત છોકરીઓ પ્રવેશતા વિવાદ, એટ્રોસિટીની ફરિયાદ

aapnugujarat
રાણપુરના અણીયાળી કસ્બા ગામે શિવના મંદિરે દલિત સમાજની દીકરીઓ દ્વારા મંદિરે જવા મામલે વિવાદ સર્જાયો છે. આ ગામના આગેવાના દ્વારા છેલા બે વર્ષથી એક નિર્ણય લેવાયો હતો. તે મુજબ કોઇપણ સમાજની મહિલાઓ કે દીકરીઓએ મંદિરમાં પ્રવેશ કરવો નહિ. તેમ છતા ગઈ કાલે નાની દીકરીઓના વ્રત ચાલી રહ્યાં હોઈ દલિત સમાજની......
તાજા સમાચારરાષ્ટ્રીય

હવે દેશમાં જ બનશે સેનાના લડાકુ વિમાન

aapnugujarat
સૌથી વધારે સૈન્યના સાધનો અને જટિલ ટેકનોલોજી માટે આયાત માટે બીજા દેશ પર આશ્રિત ભારત જલ્દી જ આ પરિસ્થિતિને બદલવા માગે છે. દેશને આવતા દસ વર્ષ સુધી દુનિયાના પાંચ મોટા સૈન્ય સાધનોના નિમાર્ણ કરતા દેશમાં સમાવેશ કરવા માટે કેન્દ્ર સરકાર આવતા મહિને મહત્વપૂર્ણ નીતિની જાહેરાત કરે તેવી શક્યતા છે. જેનો......

કાશ્મીરમાં સીઆરપીએફ જવાનની હત્યા

aapnugujarat
દક્ષિણ કાશ્મીરમાં ગઈરાત્રે પુલવામા જિલ્લાના નાઈરા વિસ્તારમાં અજાણ્યા બંદુકધારીઓએ સીઆરપીએફના જવાનની તેના ઘરમાં ઘુસીને હત્યા કરી નાખી હતી. જવાન નસીર એહમદ રજા પર હતો ત્યારે ઉગ્રવાદીઓ બંદુકો લઈને તેના ઘરમાં ઘુસી ગયા હતા અને આડેધડ ગોળીબાર કરીને તેને ત્યાં જ ઠાર કરી દીધો હતો. આ સમગ્ર વિસ્તારને જવાનોએ કોર્ડન કરી......
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પે પત્રકારોને ગણાવ્યા ‘દેશદ્રોહી’

aapnugujarat
અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રંપે દેશના પત્રકારોને ‘દેશદ્રોહી’ ગણાવતા પોતાના અહેવાલોથી લોકોનો જીવ ખતરામાં નાખવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે ઘણી ટિ્‌વટ કરીને કહ્યું, જ્યારે ટ્રમ્પ ડિરેંજમેન્ટ સિંડ્રોમથી પાગલ મીડિયા અમારી સરકારની આંતરિક વાતચીતનો ખુલાસો કરે છે તો વાસ્તવમાં તે માત્ર પત્રકારોને જ નહીં પરંતુ ઘણા લોકોના જીવ ખતરામાં નાખે છે. તેમને......

પ્રેમિકાએ પ્રેમીને જીવતો સળગાવ્યો

aapnugujarat
આંધ્ર પ્રદેશમાં એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક પ્રેમિકાએ કથિત રૂપથી સેક્સ દરમિયાન પ્રેમીને ખાટલા પરથી બાંધીને તેને જીવતો સળગાવ્યો હતો. બન્ને પોલ્ટ્રી ફૉર્મના બિઝનેસમાં પાર્ટનર પણ રહ્યા હતા. તેમની વચ્ચે અમુક રૂપિયાની લેણદેણને લઈને વિવાદ થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે પોલીસની તપાસ શરૂ કરતા......
તાજા સમાચારરાષ્ટ્રીય

કેન્દ્રીય કર્મચારીઓનાં પગાર વધારવા સરકાર રાજી

aapnugujarat
૭માં વેતન આયોગમાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી દિવાળીની આસપાસ એટલે કે ૨૦૧૮માં આવવાની સંભાવનાં છે. જો કે પહેલા ખબર હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ ઑગષ્ટનાં રોજ આનું એલાન કરી શકે છે, પરંતુ સૂત્રોનાં જણાવ્યા અનુસાર સરકારી કર્મચારીઓ અને નેશનલ એનોમેલી કમિટી વચ્ચે ગત દિવસોમાં થયેલી બેઠકમાં એ નક્કી......
બિઝનેસ

ફ્લિપકાર્ટ, એમેઝોન માટે ખતરો બનશે રીલાયન્સ રીટેલ

aapnugujarat
વોલમાર્ટ માલિકીની ફ્લિપકાર્ટ અને એમેઝોનને આવનારા થોડા સમયમાં જ મુકેશ અંબાણીની રીલાયંસ રીટેલ કંપની દ્વારા જોરદાર કોમ્પિટીશનનો સામનો કરવો પડી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશની સૌથી મોટી બ્રિક એન્ડ મોર્ટાર રિટેલ ચેન રીલાયંસ રિટેલે સ્માર્ટફોન, ટેલીવિઝન, રેફ્રિજરેટર્સ અને એર કંડીશન્સના ઓનલાઈન સેલિંગ માટે પોતાનું ઈ કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું......
Uncategorized

વેરાવળ ખાતે ખેડૂતોનુ સન્માન કરાયુ

aapnugujarat
ગીર સોમનાથ જિલ્લામાં થયેલ વ્યાપક વરસાદના પગલે જિલ્લાને વધુ હરિયાળો બનાવવા ૧૦ લાખ જેટલા વૃક્ષો ઉછેરી હરિયાળો બનાવવા આજે સેન્ટ મેરી હાઈસ્કુલ વેરાવળ ખાતે જિલ્લાકલાના વનમહોત્સવની જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલંધરા, કલેકટરશ્રી અજયપ્રકાશની ઉપસ્થિતિમાં રાજ્ય બિજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. વન મહોત્સવની ઉજવણી અંતર્ગત વર્ષ......
Uncategorized

કોસ્ટલ એરીયા ઇકોનોમી કોરીડોરનો વિકાસ થશે : માંડવિયા

aapnugujarat
ભારે વરસાદથી અસરગ્રસ્ત ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય પરીવહન મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવેલ કે, કોસ્ટલ એરીયામાં રોડ નેટવર્કના વિકાસથી વિશાળ કોસ્ટલ કિનારો ઘરાવતા ગીર સોમનાથની કાયાપલટ થવાની સાથે ઇકોનોમી કોરીડોર બનશે. એક બ્રીજની મજબુતાઇના વતા કરી કહેલ કે, એન્જીનીયરોએ વિઝન સાથે કામ કરવુ જોઇએ અને રોડ નેટવર્કમાં બેદરકારી, લાપરવાહી, ચાલ્યા......
ગુજરાત

शहर में हुए गड्ढे का तुरंत समाधान करे : गुजरात हाईकोर्ट

aapnugujarat
अहमदाबाद शहर में खराब रास्तों, आवारा पशुओं की स्थिति और मॉनसून के दौरान हुए गड्ढे की परिस्थिति को लेकर चल रहे केस की सुनवाई के दौरान सोमवार को गुजरात हाईकोर्ट ने शहर में हुए गड्ढे को लेकर तुरंत एएमसी प्रशासन द्वारा शुरू किए गए कामकाज को लेकर भारी नाराजगी व्यक्त......
UA-96247877-1