Aapnu Gujarat
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ…

જેતપુર થી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે,સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની સાથે સાથે તંત્ર પણ પોતાની ફરજની રૂએ તૈયારીઓ કરી રહ્યું છે.

જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન તથા જેતપુર સિટી પોલીસ સ્ટેશન તથા વીરપુર  પોલીસ સ્ટેશન દ્વારા અતિસંવેદશીલ અને  સંવેદનશીલ વિસ્તાર જેમાં પેઢલા,  મંડલીકપુર, જેતલસર જંકશન, જેતલસર ગામ મા સંયુકત રીતે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવેલ ફૂટ પેટ્રોલિંગ કરી ચૂંટણી લક્ષી પરિસ્થિતિઓનું નિરીક્ષણ કર્યું હતું.સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કરવાં આવ્યું ફૂટ પેટ્રોલિંગ….

Related posts

અમદાવાદ જિલ્લાના ૪૬ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરોના આરોગ્ય કર્મીઓને યોગતથા ધ્યાન અને યોગ્ય ખોરાક બાબતે ત્રિદિવસીય નિવાસી તાલીમ શિબીર નો પ્રારભ કરાયો

aapnugujarat

હિંસા, તોડફોડ અને આગચંપી બદલ ૪૦થી વધુની અટકાયત

aapnugujarat

જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીને સોનાના મુગટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1