Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઋષિગંગાએ લીધુ સરોવરનું રૂપ

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યા પછી કાટમાળ ભેગો ગયો હતો.જેને કારણે ઋષિગંગા નદી પર પાણી અટકી ગયું હતું. ઋષિગંગામાં ભારે કાટમાળ અને કીચડ જમા થયું છે. જેને કરણે વહેણ લગભગ ઠપ થઈ ગયું છે.વહેણ અટકવાને લીધે પાણીએ સરોવર નું રૂપ ધારણ કર્યું હતું.જો આમ સતત પાણીનું જોર રેહશે તો સરોવર તૂટી શકે છે.જેના નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ થઈ શકે છે. જો આવું થશે તો રાહતકાર્ય પર અસર થશે.

Related posts

मोदी मंत्रीमंडल में फेरबदल एक-दो दिन में हो सकता हैं

aapnugujarat

ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા તરીકે જ રહ્યા : સોનિયા ગાંધી

aapnugujarat

People should not believe on rumors of decision on special status as “everything is normal”: J&K GUV

aapnugujarat

Leave a Comment

UA-96247877-1