Aapnu Gujarat
ગુજરાત

મહેસાણા ખાતે પોલીસ તાલીમાર્થી રમતોત્સવ યોજાયો

              મહેસાણા થી અમારા સંવાદદાતા મહેશ અસોદિયા જણાવે છે કે, મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાટર્સ ખાતે  ૦૭ ફેબ્રુઆરી થી ૧૧ ફેબ્રુઆરીના દરમિયાન પોલીસ તાલીમાર્થી રમતોસ્વ-૨૦૨૧ યોજાયો હતો. હથિયારી લોકરક્ષક તાલીમાર્થી બેચ નંબર ૦૬ ના પોલીસ કર્મયોગીઓ જોડાયા હતા.મહેસાણા જિલ્લા પોલીસ તાલીમાર્થી રમતોસ્વ-૨૦૨૧ના સમાપન સમારોહમાં ગાંધીનગર રેન્જ આઇ.ડી અભય ચુડાસમા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહી તાલીમાર્થી રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.

Related posts

મોદી તેમજ ભાજપને જનતા ઓળખી ગઈ : રાહુલ ગાંધી

aapnugujarat

વાસણામાં વોટર ડ્રેઇન માટે કરોડોનું કામ ખોરવાયું

aapnugujarat

દિયોદરના નવા ખાતે વીર જવાનોને શ્રધ્ધાંજલિ અપાઈ

editor

Leave a Comment

UA-96247877-1