Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ પોલીસે આઈટી એક્ટના ગુના હેઠળ આરોપીને પકડ્યો

ડભોઇમાં છેતરપિંડી અને આઇ.ટી.એક્ટના ગુનાની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા જુદાજુદા સ્ત્રોતને આધારે તપાસ કરી હતી જેમાં આરોપીએ તેના સ્ટેટ બેંકના એકાઉન્ટ દ્વારા સદર એકાઉન્ટ હોલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી હોય પોલીસે આરોપીનું પગેરુ દબાવતાં ઉકાઇ તા.સોનગઢ જિ.તાપીથી ઝડપાઇ ગયો હતો.ડભોઇ પોલીસે તેની પાસેથી મુદ્દામાલ રીકવર કરી કસ્ટડી ભેગો કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદની હકીકત, બેંક ડિટેઈલ તેમજ વોલેટ ડિટેઇલ આધારે આરોપી નામે મહેન્દ્ર ગામીત રહે. સબસીડી ફળીયુ, ઉકાઇ તા.સોનગઢ જિ.તાપીથી મુદ્દામાલ સાથે ઝડપી ડભોઇ પોલીસ સ્ટેશને લાવી લોકઅપ ભેગો કર્યો હતો.


(વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

दो किलो चरस के मामले में मुख्य आरोपी कश्मीरी शख्स को गिरफ्तार किया गया

aapnugujarat

લીલી પરિક્રમા શ્રદ્ધાળુઓ પહોંચતા એક દિવસ વહેલી શરૂ કરી દેવાઈ

aapnugujarat

स्वच्छता एप में घंटों तक निराकरण अब भी नहीं आता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1