Aapnu Gujarat
ગુજરાત

હાલોલ – બાસ્કા હાઇવે પાસે એક સાથે પાંચ ગાડીઓનો અકસ્માત

પંચમહાલ જીલ્લાના હાલોલ – વડોદરા રોડ પર બાસ્કા ગામ પાસે એક સાથે પાંચ વાહનોનો અકસ્માત થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી.બસ, કાર તેમજ ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

અયોધ્યા કેસની ત્વરિત સુનાવણી માટે કોંગી સંમત છે : શાહનો પ્રશ્ન

aapnugujarat

દિયોદર હાઈવે પર દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

editor

સાબરકાંઠાની આંગણવાડીઓમાં ભૂલકાઓને સુખડીનું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1