Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં કપાસ પલળી ગઈ

સમગ્ર ધોરાજી પંથકમાં કમૌસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી હોવા છતાં માર્કેટિંગ યાર્ડ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યાં ન હતાં જેના કારણે હજારો મણ કપાસ પલળી જતાં ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

સુરેન્દ્રનગરના ગામડાઓ હજુય તરસ્યા

editor

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ૮ ઇંચ સુધીના વરસાદથી લોકોમાં ચિંતા

editor

राफेल डिल : मोदी सरकार ने १२,६०० करोड़ बचाए : युपीए के आरोप का सरकार ने जवाब दिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1