Aapnu Gujarat
શિક્ષણ

છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ ભાવનગર યુનિ.ને પરીક્ષા મોકુફ રાખવા કરી અપીલ

૭ ડિસેમ્બરથી યુનિવર્સિટીમાં યુજી સેમીસ્ટર ૩ અને સેમીસ્ટર ૫ તતા પીજી સેમીસ્ટર ૩ની પરીક્ષાો શરૂ થઈ રહી છે તેમાં ૨૮૦૦ જેટલાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે. અનેક વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવાની સગવડ થયેલ નહતી. અમુક કોલેજોએ પૂરતા લેકચર પણ લીધેલ નથી. ઉપરાંત કોરોના મહામારીમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં ગામડેથી અને અન્ય સ્થળેથી વિદ્યાર્થીઓ આવશે અને પોતાની સાથે કોરોના લઈ જશે. આ પરિસ્થિતિમાં ભાવનગર પણ અમદાવાદ, સુરત જેવી ભયાનક મહામારીમાં ગરકાવ થઈ શકે છે. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા યુનિવર્સિટીને વિનંતી કરાઈ છે કે હાલ આ પરીક્ષા મોકુફ રાખવામાં આવે.
(અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

नैतिक जिम्मेदारी के साथ हो कानून का उपयोग : मीरा चोपड़ा

aapnugujarat

ગુજરાતમાં ખાનગી શાળાના શિક્ષકોની હાલત બની કફોડી

editor

ધોરણ-૧૨ની પરીક્ષા લેવાશે : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

editor

Leave a Comment

UA-96247877-1