Aapnu Gujarat
Uncategorized

ભાવનગરના ત્રણ ડુંગરોમાં આગ ફાટી નીકળી

ભાવનગર જિલ્લાનાં વરતેજ તાબેના જાળીયા, ભીકડા, ભંડાર તથા સોડવદરા ગામની હદ હેઠળ આવતાં ગૌ ચરાણના ડુંગરોમાં સુકા ઘાસમાં આગ ફાટી નીકળતા સિહોર, ભાવનગર ફાયરબ્રિગેડના સંયુક્ત ઉપક્રમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

૭.૯૦ લાખ કરોડની ધનરાશી મુદ્રા યોજના અંતર્ગત નાના વ્યવસાયકારોને ઉપલધ્ધ કરાવી :  કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાની

aapnugujarat

વિજાપુર તાલુકા પંચાયતની લાડોલ સીટ પર કોંગ્રેસ દ્વારા ટિકિટ નહિ આપતા નોંધાવી અપક્ષ ઉમેદવારી

editor

भीमा कोरेगांव मामला : सुप्रीम काेर्ट से गौतम नवलखा को मिली राहत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1