Aapnu Gujarat
Uncategorized

મોજ નદીમાં ટ્રેક્ટર ફસાયું

છેલ્લાં એક મહિનાથી પડી રહેલાં વરસાદના કારણે ઉપલેટાની મોજ નદીમાં જળસ્તર ખૂબ જ વધી ગયું છે જેના લીધેગઢાળા ગામ પાસે આવેલ મોજ નદીના કોઝવેમાં આજે એક ટ્રેક્ટર ફસાઈ ગયું હતું જેને બીજા ટ્રેક્ટરની મદદ વડે ગ્રામજનોે ભારે જહેમત બાદ બહાર કાઢ્યું હતું. અહીંના લોકોનું કહેવું છે કે, છેલ્લાં એક માસથી આજ રીતે અમે જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યાં છે અને દર વખતે અહીં અકસ્માત સર્જાતા હોય છે.


(અહેવાલ / વિડિયો :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

સિંહ-સિંહણના મોત મામલે તપાસનો દોર શરૂ

aapnugujarat

જામનગરની જી.જી. કોવિડ હોસ્પિટલમાં અનેક નવા સફાઇ કર્મચારીઓ કોરોનાના દર્દીઓની સેવામાં જોડાયા

editor

ધારાસભ્ય લલિત વસોયાની કારની ટક્કરથી એકનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1