Aapnu Gujarat
Uncategorized

ચુડામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

ચુડામાં ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી છે. ચુડા પોલીસ કચેરીના ગ્રાઉન્ડમાં મામલતદાર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તેમજ સુરેન્દ્રનગર પોલીસ ગ્રાઉન્ડમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ભૂતપૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ શંકરભાઈ વેગડ, કલેકટર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ૧૦૮ના કર્મચારીઓને સેવિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કોરોના મહામારીને જોતા સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

સંવેદનશીલ અભિગમનું શ્રેષ્ઠ ઉદાહરણ

editor

આદ્રી ખાતે આયોજીત રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્ટનાં ઈનામ વિતરણ સમારોહ તા. ૩ જૂનના રોજ યોજાશે કુલ ૯૮- ટીમ સહભાગી થઇ

aapnugujarat

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ : લોકો લાચાર બન્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1