Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે કોવિડ – ૧૯ એન્ટીજન ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે કોવિડ-૧૯ના એન્ટીજ ટેસ્ટિંગ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લાના પદાધિકારીઓ, લોકઆગેવાનો, પત્રકારો, કર્મચારીઓ માટે આયોજિત કોવિડ-૧૯ના એન્ટીજન ટેસ્ટિંગ કેમ્પમાં ૧૨૦ લોકોએ ટેસ્ટ કરાવ્યો હતો જે તમામ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.લોક માંગણીને ધ્યાને લઇ તથા અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ મેણીયાના પ્રયત્નોથી કોવિડ – ૧૯ના એન્ટીજન ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
((તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

ભાજપ ૨૪ કલાક ઘરેલુ વિજ આપવામાં સફળ રહ્યાનો દાવો

aapnugujarat

સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા અંતર્ગત વિરમગામ તાલુકામાં કામગીરી હાથ ધરવામાં આવી

aapnugujarat

પાણીગેટ પોલીસ મથકમાં જમા થયેલ બિનવારસી વાહનોનો નિકાલ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1