Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરમાં કોરોનાએ રોકેટ ગતિ પકડી

શહેર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસ રોકેટ ગતિથી વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ તેમજ નાના શહેરોમાં આરોગ્યની સુવિધાઓ મોટા મહાનગરોની સરખામણીમાં નહિવત હોય છે આવા વિપરીત સમયમાં ગ્રામ્ય કક્ષાએ કોરોના સંક્રમિતની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે ત્યારે એ બહુ મોટી ચિંતાનો વિષય છે, હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ૮૫૦ ને પાર કર્યા છે, તેમજ લીબંડી શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેસોની સંખ્યા ૧૦૦ પાર થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે દિવસેને દિવસે કોરોના અજગર ભરડો લઈ રહ્યો છે ત્યારે લીબંડી શહેરમાં બપોરે બે વાગ્યા સુધી જ ધંધા રોજગાર ખુલ્લા રાખવામાં આવે છે, છતાં પણ દિવસેને દિવસે કોરોનાવાયરસ ના કેસોની સંખ્યા વધી રહી છે.
(અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

વેરાવળ ખાતે એસ.વી.એસ.કક્ષાના યોજાયેલ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ૪૫ કૃત્તિઓ રજૂ કરી હતી

aapnugujarat

કોંગ્રેસ ભગાભાઇ બારડ સાથે છે, અમે કાયદાકીય લડત આપીશુંઃ અમિત ચાવડા

aapnugujarat

સરકારને જગાડવા માટે કાલાવાડમાં ખેડૂતોનું અનોખું પ્રદર્શન, ખાલી ડેમમાં ગરબા રમ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1