Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ જિલ્લામાં ઔષધીય રોપાઓનું વિતરણ

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને ગીરગઢડા તાલુકામાં મિહલા સામખ્યનો કાર્યક્રમ કાર્યરત છે જે ગ્રામ્ય લેવલની બહેનો સાથે શિક્ષણ દ્વારા સશિકતકરણની કામગીરી કરે છે જેમાં શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, આર્થિક વિકાસ, પંચાયત, કાયદો અને લિંગભેદ જેવા મુદૃાઓને આવરી લેવામાં આવેલ છે. ગીર સોમનાથ જીલ્લાનાં પાંચ તાલુકાના ૧૦૦ જેટલા ગામમાં ૭૫૦૦ ફળાઉ તથા ઔષોધીય રોપાઓનું વિતરણ ગામડાની બહેનોને કરવામાં આવ્યું તું જેમાં નર્સરીના અધિકારીઓ તેમજ જીલ્લા સંકલન અધિકારી ઉષાબહેન સોજીત્રા તથા સી.આર.પી. બહેનોએ બહેનોને ફળાઉ તથા ઔષધીય રોપાઓનું વિતરણ કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

ઉત્તર ગુજરાતના મોટામા મોટા ૨૮૨ વણકર સમાજ પરગણાનો બહિષ્કાર

editor

સીપ્લેન નિયમિત રીતે ઉડે એટલે રિવરફ્રન્ટ પર મોનિટરિંગ સ્ટેશન બનશે

editor

માળીયામીંયાણાના અનેક વાંઢ વિસ્તારના પૂર અસરગ્રસ્તો કેશડોલ્સ સર્વેથી વંચિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1