Aapnu Gujarat
બિઝનેસ

કેન્દ્ર પાસે રાજ્યોને જીએસટીનું વળતર ચૂકવવા નાણાં નથી

નાણાંકીય સચિન અજય ભૂષણ પાંડેએ મંગળવારે એક મીટિગમાં સંસદીય સ્થાયી કમિટીને જણાવ્યું કે, સરકાર હાલ આવકની વહેંચણી ફોર્મૂલા મુજબ રાજ્યોને તેમની જીએસટી ભાગીદારીને ચૂકવણી કરવાની સ્થિતિમાં નથી.સભ્યોના જણાવ્યા મુજબ, કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનને કારણે આવકમાં થયેલા ઘટાડાના એક સવાબમાં નાણાં સચિવએ આ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સભ્યોએ કર્ય કે સરકાર રાજ્યોની પ્રતિબદ્ધતા પર કઈ રીતે અંકુશ લગાવી શકે છે.નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે પાંડેએ કહ્યું કે, જો આવક સંગ્રહ એક નિશ્ચિત મર્યાદાથી નીચે જાય છે તો જીએસટી એક્ટમાં રાજ્ય સરકારોને વળતક આપવાના ફોર્મૂલાને ફરીથી લાગુ કરવાની જોગવાઈ છે. ગયા સોમવારે નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ૨૦૧૯-૨૦ માટે જીએસટી વળતરના ૧૩,૮૦૬ કરોડ રૂપિયાનો છેલ્લો હપતો જાહેર કર્યો હતો.

Related posts

जीएसटी से परेशानीः स्टॉक घटा रहे हैं होलसेलर और रिटेलर

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૩૧,૨૪૯ કરોડ વધી

aapnugujarat

घाटे से उबारने के लिए एयर इंडिया की हिस्सेदारी बेचेगी मोदी सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1