Aapnu Gujarat
ગુજરાત

તલોદમાં નકલી પોલીસ ઝડપાઈ

તલોદ કાતે નકલી પોલીસ બની તોડ પાણી કરતી ગેંગનો આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો છે. પોલીસે ઈકો ગાડી પણ ઝડપી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, તલોદ ગામના તળાવ પાસેથી આરોપીએ રિક્ષાચાલકને ધમકી આપતા કહ્યું કે, હું પીએસઆઈ છું અને બીજા સ્ટાફના માણસો મારી સાથે છે તેમ કહી રિક્ષાચાલકને માર મારી તેની પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
(અહેવાલ : -દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

સાચો વ્યવસાયિક

aapnugujarat

નર્મદાનું પાણી પીવાલાયક : બાવળિયા

aapnugujarat

ભરૂચમાં મતદારને ગુગલ મેપ સાથેની વોટર સ્લીપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1