Aapnu Gujarat
ગુજરાત

સાચો વ્યવસાયિક

ગોધરામાં એક અદભૂત ઘટના બની… એક બહેનને ચાલુ બસે પ્રસુતિની પીડા ઉપડી… બસના ડ્રાયવર-કંડક્ટર ત્વરિત નિર્ણય લઇને બસ સીધી જ ગોધરા સિવિલ હોસ્પિટલ લઇ ગયા. પ્રસુતા બહેનને બહાર લાવી શકાય એવી હાલત કદાચ નહોતી. સિવિલ હોસ્પિટલ ગોધરાના સર્જન ડો. એમ. જી.પી.સાગરે પોતાની ટીમ સાથે એસ. ટી. બસમાં જઇને પ્રસુતાને સફળ પ્રસુતિ કરાવી અને એક માતા તથા નવજાતને જીવન બક્ષ્યું. ધીસ ઇઝ કોલ આઇડિયલ પ્રોફેશનાલિઝમ… સ્થિતિને સમજીને પોતાના પ્રોફેશનનો યોગ્ય ઉપયોગ કરી શકે તેને જ સાચો વ્યવસાયિક કહી શકાય.

Related posts

પ્રતિબંધિત પાણીના પાઉચનુ ધમધોકાર વેચાણ

editor

अहमदाबाद शहर में स्थित १.४५ लाख एलईडी के लिए ३३ करोड़ से अधिक की रकम खर्च होगी

aapnugujarat

કોંગ્રેસથી ગુજરાતની શાંતિ સહન થતી નથી : ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1