Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ફ્રી માસ્કનું વિતરણ કરાયું

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ‘‘એચ’’ ટ્રાફિક પોલીસ સ્ટેશન તથા એપીક ફોઉન્ડેશન ટ્રસ્ટ, શ્રીનિધિ સેવા ટ્રસ્ટ, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ, પોલીસ સમન્વય દ્વારા કોવીડ -૧૯ કોરોના વાયરસથી બચવા અને સાવચેતી માટે પ્રજાની જાગૃતિ અને માસ્ક વિતરણ તેમજ ટ્રાફિક અવેરનેસ અંગેનો કાર્યક્રમ અજીત મિલ ચાર રસ્તા ખાતે કર્યો હતો જેમાં એકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના સીએસઆર મિલન વાઘેલા, અવિનાશ, લલિત, શ્રી નિધિ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને પોલીસ સમન્વયના પંકજ પંચાલ, વર્ષા ચંદકી, ટ્રસ્ટી પ્રવિણ વેગડા, ‘‘એચ’’ વિભાગના (પીઆઇ) જાડેજા અને ટ્રાફિક પોલીસ સ્ટાફના સહકારથી આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

સર ટી. હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

editor

અખિલ ભારતીય પરિવાર રાજકારણમાં ઝંપલાવશે

aapnugujarat

મતદાન દરમિયાન અમદાવાદથી સૌથી વધુ ફરિયાદ મળી,રાજ્યનાં મુખ્ય ચૂંટણી કમિશ્નરે માહિતી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1