Aapnu Gujarat
ગુજરાત

કડીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

કડીમાં આવેલ નાની કડી વિસ્તારમાં આવેલી સરદાર રેસિડન્સી સંતરામ સિટી સોસાયટીના સભ્યો દ્વારા રક્તદાતા ફેટ્રેશન બ્લડ ડોનેશન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોરોના વાયરસની મહામારીમાં જિલ્લામાં ઉભી થયેલી રકતની જરૂરિયાતને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે સોશ્યલ ડિસ્ટન્સ અને સ્વાસ્થ્ય તકેદારીના તમામ પાસાઓ ઘ્યાનમાં રાખી સરદાર રેસિડન્સી સંતરામ સિટી સોસાયટીના સભ્યો દ્વારા રક્તદાન કેમ્પ યોજાવામાં આવ્યો હતો. સોસાયટીના સભ્યો દ્વારા ૪૦ બ્લડની બોટલ એકત્રિત કરી હતી. મુખ્ય આયોજક ઋષિ દવે, રોહન પટેલ શુભમ, પ્રવીણ નાઈ, અને હિન્દુ યુવા વાહિની કડીના સભ્યો દ્વારા સહકાર આપવામાંઆવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

सरकार की और महत्वाकांक्षी व्हाली दीकरी योजना लागू

aapnugujarat

ભરતસિંહના કારણે ચૂંટણી હાર્યા : ધીરૂ ગજેરા

aapnugujarat

શાહપુર અને મિરજાપુર વિસ્તારમાંથી દબાણ દુર કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1