Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર ડેપ્યુટી સરપંચ તરીકે ઈકબાલ રેન્જરની વરણી

પાવીજેતપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ગોરધન રોહિતનું નિધન થતાં ખાલી પડેલી ડેપ્યુટી સરપંચની જગ્યા પર સરપંચ મોન્ટુ શાહના અધ્યક્ષ સ્થાને સર્વાનુમતે ઈકબાલ રેન્જરની ડેપ્યુટી સરપંચ તરીકે વરણી કરવામાં આવી છે.
ઈકબાલ રેન્જર લાંબા સમયથી પાવીજેતપુર ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાતા હોય તેઓ સક્રિય સભાસદ હોય જેને લઇ સર્વાનુમતે ડેપ્યુટી સરપંચ તરીકેની વરણી થતાં નગરમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સ્વતંત્રતા દિવસે શ્રેણીબદ્ધ જનકલ્યાણની ઘોષણા કરાઈ

aapnugujarat

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘પર્યાવરણની રક્ષા – આપણી સુરક્ષા’ વિષય ઉપર ૯૧મું પ્રવચન યોજાયું

editor

ગાંધી જ્યંતિની ગુજરાતમાં શાનદાર ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1