Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મૂરલી મનોહર જોશીની મુલાકાત લેતાં મોદી અને અમિત શાહ

પાર્ટીને જનાદેશ મળ્યાં બાદ આજે સવારે નરેન્દ્ર મોદી અને પાર્ટી પ્રમુખ અમિત શાહે પક્ષનાં દિગ્ગજ નેતા મૂરલી મનોહર જોશીનાં નિવાસ સ્થાને પહોંચ્યાં હતાં. મૂરલી મનોહર જોશીએ મોદી અને અમિત શાહનું મોઢુ મીઠું કરાવી અભિનંદન આપ્યાં હતાં.

Related posts

મહારાષ્ટ્ર બંધ : હિંસક વિરોધ પ્રદર્શન બાદ બંધ પરત લેવાયું

aapnugujarat

રશિયા બાદ ઇઝરાયલ પાસેથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે ભારત

aapnugujarat

પીએમ સાથેની સર્વપક્ષીય બેઠકમાં મહેબૂબા મુફ્તી સામેલ નહીં થાય

editor

Leave a Comment

UA-96247877-1