Aapnu Gujarat
Uncategorized

અમિત શાહના 55 માં જન્મદિવસ નીમીતે શ્રી સોમનાથ મહાદેવને પૂજા કરવામાં આવેલ

આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માન. ટ્રસ્ટી શ્રી અમિતભાઇ શાહના 55 માં જન્મદિવસની ઉજવણી શ્રી સોમનાથ ખાતે કરવામાં આવેલ. પ્રાત: કાળે તેઓના નિરામય આરોગ્ય માટે આયુષ્યમંત્ર જાપ, મહાપૂજા કરવામાં આવેલ. તેમજ સાયં આરતીમાં દીપમાલિકા પ્રજ્વલિત કરવામાં આવશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટના માન. અધ્યક્ષ શ્રી,તમામ ટ્રસ્ટીશ્રીઓ, અધિકારીઓ સમગ્ર ટ્રસ્ટ પરિવાર તરફથી માન. ટ્રસ્ટી શ્રી અમિતભાઇ શાહને જન્મદિવસે શુભેચ્છા પાઠવવામાં આવેલ. તેઓના નિરામય આરોગ્ય માટે શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલ હતી.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

કેશોદ તાલુકામાં પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવેલા વાહનો માંથી ઇંધણ તેમજ વાહનો માંથી અન્ય વસ્તુઓ ચોરી કરવાની ઘટનાનો પર્દાફાશ

editor

વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા સોમનાથ દર્શનાર્થે આવતાં ભક્તોનાં આરોગ્યની તપાસણી કરાઈ

aapnugujarat

હિન્દુ યુવા સંગઠન – વેરાવળ (ગીર સોમનાથ) દ્વારા ચીનનો વિરોધ

editor

Leave a Comment

UA-96247877-1