Aapnu Gujarat
Uncategorized

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ રોજીદ ગામની મુલાકાત લીધી

ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ બરવાળા તાલુકાનાં રોજીદ ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેઓ ગામનાં આગેવાન એવા સુરેશભાઈ ગઢીયા, કલ્પેશભાઈ પારેખ, નાનજીભાઈ પટેલ, ગોવિંદભાઈ ગઢીયા, મોહનભાઈ સોનાણી, બાથાભાઈ કસોટીયા, ધર્મેન્દ્રભાઈ ગઢીયા, નિકુંજભાઈ બાઢીવાલા, છગનભાઈ કસોટીયા મળ્યાં હતાં.

Related posts

દીવ પ્રશાસન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું

editor

सौराष्ट्र-दक्षिण गुजरात में भारी बारिशः सूरत में रास्तों पर पानी

aapnugujarat

મોરબીમાં વેપારીની આત્મહત્યા

editor

Leave a Comment

UA-96247877-1