Aapnu Gujarat
શિક્ષણ

હૂંફ ફાઉન્ડેશન ગરીબ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરશે

સામાજિક કાર્યોમાં હંમેશાથી સક્રિય રહેતી ‘હૂંફ ફાઉન્ડેશન’ આ વખતે ૨૧૦૦ બાળકોને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરશે. આ સંસ્થાને તમારાં તરફથી આર્થિક સહયોગ આપવા વિનંતી છે. શહેરનાં નરોડા વિસ્તારમાં આવેલી ચાલીઓમાં ‘હૂંફ ફાઉન્ડેશન’નાં કાર્યકરો ઘરે-ઘરે ફરીને જરૂરિયાતમંદ બાળકોનું લિસ્ટ બનાવી તેમને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવાનાં છે. આ કાર્યમાં સહભાગી થવા માટે ડૉ. કલ્પેશ પી. વોરા (૯૮૭૯૯ ૨૪૬૪૪)નો સંપર્ક કરવો.

Related posts

ગુજકેટનું છેલ્લી ઘડીયે ફોર્મ ભરનારા હાલાકીમાં મૂકાયા

aapnugujarat

આરટીઇ હેઠળ પ્રવેશ માટે અમદાવાદ શહેર-ગ્રામ્ય માટે ૨૮ હજારથી વધુ અરજીઓ

aapnugujarat

સીબીએસઈ : નંબર વધારવાની પોલિસી વર્ષ ૨૦૧૮થી બંધ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1