Aapnu Gujarat
ગુજરાત

ઉનાના પતાપર ગામે ખેડૂતલક્ષી રાત્રી સભા યોજાઈ,જંતુનાશક દવાને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું

ઊના તાલુકાના પાતાપર ગામે ખેડૂત લક્ષી રાત્રી સભા યોજાય

જંતુનાશક દવાઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યો હતો તમામ ખેડૂતો હાજર રહ્યા હતા કેટલીક દવાઓ ઉપયોગ કરવી તેનુ વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી .

ઊના તાલુકાના પાતાપર ગામે આજ રોજ પ્રગતિસીલ મહિલા સરપંચ અરૂણાબેન અશોકભાઈ છોડવડીયા ના નેજા હેઠળ. પાતાપર ગામની પ્રાથમિક શાળામાં ખેડૂતો ને ઉપયોગી થાય તે હેતુ સર રાત્રી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં યુ પી એલ કંપનીના કલસ્ટર મેનેજર શ્રી ભાવિનભાઈ પટેલ સાહેબ દ્વારા જંતુ નાશક દવા તેમજ રાસાયણિક ખાતર નો ઉપયોગ કેવી રીતે કરવો જમીનને ભરભરી જેબા રાસાયણિક ખાતર નો લાઇવ ડેમો બતાવી ખેતી લક્ષી વિવિઘ સભર માહિતી આપવામાં આવી હતી આ મિટિંગ સમયે પાતાપર ગામના સરપંચ ઉપ સરપંશ ગ્રામ પંચાયત ના સભ્યો તેમજ અનેક ખેડૂતો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા તેમજ યુ પી એલ કંપનીના કર્મચારીઓ જેવાં કે કલસ્ટર યુ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રાજભાઈ ઝાલા કલ્પેશ સિંગડ હીરાભાઈ સોલંકી તેમજ વિનોદભાઈ રામે હાજરી આપી હતી

Related posts

‘મિશન શક્તિ’દ્વારા વૈજ્ઞાનિકોએ શક્તિશાળી ભારતની પ્રતીતિ કરાવી : વાઘાણી

aapnugujarat

રખિયાલમાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત

aapnugujarat

ટેકાના ભાવમાં વધારો કરવા બે વર્ષથી દરખાસ્ત થઈ નથી : વિપક્ષ કોંગ્રેસનો વિધાનસભા ગૃહમાં ફરી હલ્લો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1