Aapnu Gujarat
Uncategorized

મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતીની ઉજવણી ધાંગધ્રા ગુજૅર સુથાર સમાજ દ્વારા કરવામાં આવી

મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતી તરીકે ઉજવવામાં આવે છે વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે ધાંગધ્રા ખાતે અનોખી રીતે વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી સાથે સાથે વિશ્વકર્મા પ્રભુના મંદિરના બીજા માળનુ નવનિર્માણ કરવામાં આવેલ અને વિશ્વકર્મા પ્રસાદનું આયોજન સર્વ ભુપેન્દ્રભાઈ નટવરલાલ તલસાણીયાના ધર્મ પત્ની ભારતીબેન ભુપેન્દ્રભાઈ તલસાણીયા તરફથી પ્રસાદનું આયોજન કરવામાં આવે છે

સાથે સાથે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે અને સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તેના માટે ગુજૅર સુથાર સમાજની મહિલાઓ દ્વારા વિશેષ ફંડ ભેગો કરીને સમાજના બાળકોનો શિક્ષણ તરફ વિકાસ થાય તે હેતુથી શિક્ષણ સમિતિને વિશેષ ફંડ મહિલાઓ દ્વારા એકત્રિત કરીને શિક્ષણ સમિતિને આપવામાં આવેલ આ આયોજનમાં સમાજના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીશ્રી તેમજ ટ્રસ્ટી ગણો એ વિશેષ હાજરી આપી હતી

Related posts

बिना इंजन 220 किमी प्रति घंटे से चलेगी वंदे भारत

aapnugujarat

ગોંડલ નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

aapnugujarat

પુત્રએ પિતાનું કાસળ કાઢ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1